મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Jay shree dharnidhar bhagwaan

............ જય શ્રી ધરણીધર ભગવાન.  ઢીમા નગરી(વારાહ ક્ષેત્ર) નો ઈતિહાસ!  ભગવાન કૃષ્ણ નું માત્ર એક એવું વિશ્વ નું અનોખું મંદિર જે મૂર્તિ માં દાદા ને મૂછાળો કાનુડો(કનૈયા) તરીકે પૂજવા માં આવે છે જે વાવ-થરાદ જિલ્લા ના ઢીમા માં (ધરણીધર તાલુકા) માં આવેલ છે જેના દર્શન વિના ચાર ધામ ની યાત્રા પણ અધૂરી છે જેની મુર્તિ રૂદા ભાઈ કરડ( આજણાં) ને દાદે સપના માં આવીને કહ્યું હતું અને ચૈત્ર સુદ પૂનમ ને સન. ૧૪૦૦ ની સાલ પહેલા કૃષ્ણ ભગવાન ની વારાહ અવતાર ની પૂજા થતા આને વારાહ ક્ષેત્ર પણ કહેવાય છે આનુ ગૌરવ માત્ર કોઈ એક સમાજ કે વરણ નહી પરંતુ ૧૮ વરણ ગર્વ કરે છે આ પરમાત્મા સ્વરૂપ સ્વયં શ્રી હરી ના દર્શન માટે ઢીમા જવુ જોઈએ ! ભગવાન ધરણીધર આપને સૌને સારા વિચારો અને સારુ આયુષ્ય આપે જય શ્રી ધરણીધર ભગવાન ઢીમા........        Shailesh Chaudhary
તાજેતરની પોસ્ટ્સ

પંચમહાભૂત શું છે?

..............              • પંચમહાભૂત શું છે?  શરીરમાં આવેલા અગ્નિ,વાયુ, જળ, આકાશ અને પૃથ્વી તત્વનો સમાવેશ થાય છે.આપણને ભૂખ લાગે તે જઠરાગ્નિ એ અગ્નિ તત્વ છે.ગેસ ઓડકાર વાયુતત્વ છે.આપણું રુધિરાભિસરણ તંત્ર પણ વાયુને આભારી છે.આપણા શરીરમા વહેતુ રુધિર, મોઢામાની લાળ એ બધું જળ તત્વ છે, જ્યારે ચરબી માંસ વગેરે પૃથ્વી તત્વ છે. આ તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તો રોગ પ્રતિકાર શક્તિ જળવાવાથી આપણને રોગ થવાની સંભાવના ઓછી રહે.આપણા આહાર વિહારનું યોગ્ય રીતે આયોજન કરીને આ તત્વોને સમ (સમતોલ, balance) રાખીએ તો આપણે નિરોગી રહી શકીએ.સુખ શાંતિ આનંદ, પૈસો વૈભવ વગેરેનો ભોગવટો તંદુરસ્ત શરીર થકી જ થઈ શકે.શરીરમાં રોગ, પીડા હોય તો ગમે તેટલા પૈસા કે સુખ ભોગવી શકાતું નથી.આપણું ચિત્ત આપણી દેહપીડા સાથે જ રોકાયેલું રહે છે. માટે શરીરને વધુ પડતા લાડ લડાવ્યા સિવાય તેની પૂરતી કાળજી લેવાથી આ બધું સુખ ભોગવાઈ શકે.  Chaudhary Shailesh J..... 

Jay Shree Ram.

Jay Shree Ram                           

Me:

Shailesh jemal Gadsisar

 

Day vishesh S. J. P

亗 ᏚнᥲꤪꤨɪLᴇsʜ 亗   🔮 *જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો* 🔮 📍 *9 જાન્યુઆરી* - અપ્રવાસી ભારતીય દિવસ 📍 *10 જાન્યુઆરી* - વિશ્વ હાસ્ય દિવસ 📍 *12 જાન્યુઆરી* - રાષ્ટ્રીય યુવા દિવસ 📍 *12 જાન્યુઆરી* - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ 📍 *15 જાન્યુઆરી* - સેના દિવસ 📍 *23 જાન્યુઆરી* - દેશ પ્રેમ દિવસ 📍 *23 જાન્યુઆરી* - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ 📍 *25 જાન્યુઆરી* - ભારત પ્રવાસી દિવસ 📍 *26 જાન્યુઆરી* - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ 📍 *28 જાન્યુઆરી* - લાલા લજપતરાયનો જન્મ દિવસ 📍 *30 જાન્યુઆરી* - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ 📍 *30 જાન્યુઆરી* - મહાત્મા ગાંધી પુણ્યતિથિ 🔮 *ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો* 🔮 📍 *5 ફેબ્રુઆરી* - જમ્મુ અને કાશ્મીર દિવસ 📍 *10 ફેબ્રુઆરી* - વિશ્વ વિવાહ દિવસ 📍 *13 ફેબ્રુઆરી* - સરોજિની નાયડુ નો જન્મ દિવસ 📍 *14 ફેબ્રુઆરી* - વેલેન્ટાઇન દિવસ 📍 *18 ફેબ્રુઆરી* - રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ 📍 *20 ફેબ્રુઆરી* - અરૂણાચલ દિવસ 📍 *24 ફેબ્રુઆરી* - કેન્દ્રીય આબકારી દિવસ 📍 *28 ફેબ્રુઆરી* - રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ 🔮 *માર્ચ મહિના મહત્ત્વના દિવસો* 🔮 📍 *...