............ જય શ્રી ધરણીધર ભગવાન. ઢીમા નગરી(વારાહ ક્ષેત્ર) નો ઈતિહાસ! ભગવાન કૃષ્ણ નું માત્ર એક એવું વિશ્વ નું અનોખું મંદિર જે મૂર્તિ માં દાદા ને મૂછાળો કાનુડો(કનૈયા) તરીકે પૂજવા માં આવે છે જે વાવ-થરાદ જિલ્લા ના ઢીમા માં (ધરણીધર તાલુકા) માં આવેલ છે જેના દર્શન વિના ચાર ધામ ની યાત્રા પણ અધૂરી છે જેની મુર્તિ રૂદા ભાઈ કરડ( આજણાં) ને દાદે સપના માં આવીને કહ્યું હતું અને ચૈત્ર સુદ પૂનમ ને સન. ૧૪૦૦ ની સાલ પહેલા કૃષ્ણ ભગવાન ની વારાહ અવતાર ની પૂજા થતા આને વારાહ ક્ષેત્ર પણ કહેવાય છે આનુ ગૌરવ માત્ર કોઈ એક સમાજ કે વરણ નહી પરંતુ ૧૮ વરણ ગર્વ કરે છે આ પરમાત્મા સ્વરૂપ સ્વયં શ્રી હરી ના દર્શન માટે ઢીમા જવુ જોઈએ ! ભગવાન ધરણીધર આપને સૌને સારા વિચારો અને સારુ આયુષ્ય આપે જય શ્રી ધરણીધર ભગવાન ઢીમા........ Shailesh Chaudhary

Hi
જવાબ આપોકાઢી નાખોHello
જવાબ આપોકાઢી નાખો