મુખ્ય સામગ્રી પર જાઓ

Shailesh jemal Gadsisar






 


















ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

Welcome

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Jay shree dharnidhar bhagwaan

............ જય શ્રી ધરણીધર ભગવાન.  ઢીમા નગરી(વારાહ ક્ષેત્ર) નો ઈતિહાસ!  ભગવાન કૃષ્ણ નું માત્ર એક એવું વિશ્વ નું અનોખું મંદિર જે મૂર્તિ માં દાદા ને મૂછાળો કાનુડો(કનૈયા) તરીકે પૂજવા માં આવે છે જે વાવ-થરાદ જિલ્લા ના ઢીમા માં (ધરણીધર તાલુકા) માં આવેલ છે જેના દર્શન વિના ચાર ધામ ની યાત્રા પણ અધૂરી છે જેની મુર્તિ રૂદા ભાઈ કરડ( આજણાં) ને દાદે સપના માં આવીને કહ્યું હતું અને ચૈત્ર સુદ પૂનમ ને સન. ૧૪૦૦ ની સાલ પહેલા કૃષ્ણ ભગવાન ની વારાહ અવતાર ની પૂજા થતા આને વારાહ ક્ષેત્ર પણ કહેવાય છે આનુ ગૌરવ માત્ર કોઈ એક સમાજ કે વરણ નહી પરંતુ ૧૮ વરણ ગર્વ કરે છે આ પરમાત્મા સ્વરૂપ સ્વયં શ્રી હરી ના દર્શન માટે ઢીમા જવુ જોઈએ ! ભગવાન ધરણીધર આપને સૌને સારા વિચારો અને સારુ આયુષ્ય આપે જય શ્રી ધરણીધર ભગવાન ઢીમા........        Shailesh Chaudhary

પંચમહાભૂત શું છે?

..............              • પંચમહાભૂત શું છે?  શરીરમાં આવેલા અગ્નિ,વાયુ, જળ, આકાશ અને પૃથ્વી તત્વનો સમાવેશ થાય છે.આપણને ભૂખ લાગે તે જઠરાગ્નિ એ અગ્નિ તત્વ છે.ગેસ ઓડકાર વાયુતત્વ છે.આપણું રુધિરાભિસરણ તંત્ર પણ વાયુને આભારી છે.આપણા શરીરમા વહેતુ રુધિર, મોઢામાની લાળ એ બધું જળ તત્વ છે, જ્યારે ચરબી માંસ વગેરે પૃથ્વી તત્વ છે. આ તત્વોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે તો રોગ પ્રતિકાર શક્તિ જળવાવાથી આપણને રોગ થવાની સંભાવના ઓછી રહે.આપણા આહાર વિહારનું યોગ્ય રીતે આયોજન કરીને આ તત્વોને સમ (સમતોલ, balance) રાખીએ તો આપણે નિરોગી રહી શકીએ.સુખ શાંતિ આનંદ, પૈસો વૈભવ વગેરેનો ભોગવટો તંદુરસ્ત શરીર થકી જ થઈ શકે.શરીરમાં રોગ, પીડા હોય તો ગમે તેટલા પૈસા કે સુખ ભોગવી શકાતું નથી.આપણું ચિત્ત આપણી દેહપીડા સાથે જ રોકાયેલું રહે છે. માટે શરીરને વધુ પડતા લાડ લડાવ્યા સિવાય તેની પૂરતી કાળજી લેવાથી આ બધું સુખ ભોગવાઈ શકે.  Chaudhary Shailesh J..... 

Me: